મોડાસા નગરપાલિકા ભરતી 2025 । Modasa Municipality Recruitment 2025
મોડાસા નગરપાલિકા દ્વારા આરોગ્ય વિભાગ હેઠળ નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી હેઠળ વર્ગ-૪ અંતર્ગત “સફાઈ કામદાર” પદ માટે લાયક ઉમેદવારો પાસેથી RPAD/Speed Post દ્વારા અરજીઓ આમંત્રિત કરવામાં આવી રહી છે. પદ માટે કેટલી જગ્યાઓ ખાલી છે, લાયકાત શું છે, પગાર કેટલો મળશે, ઉંમર મર્યાદા કેટલી હોય શકે છે અને અરજી કેવી … Read more