મધ્યાહન ભોજન યોજના 2025 । Madhyahan Bhojan Yojana Gujarat 2025
ગુજરાત રાજ્ય સહિત સમગ્ર ભારતમાં પ્રાથમિક શિક્ષણને પ્રોત્સાહન આપવા તેમજ બાળકોને પૌષ્ટિક આહાર ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ સાથે “મધ્યાહન ભોજન યોજના”ની શરૂઆત કરવામાં આવી હતી. આજે આ યોજના “પીએમ પોષણ યોજના” તરીકે ઓળખાય છે. આ કાર્યક્રમ બાળકોના આરોગ્ય અને શિક્ષણ બંનેને સીધો લાભ આપે છે. ખાસ કરીને ગરીબ અને પછાત વર્ગના બાળકો માટે આ યોજના આશીર્વાદરૂપ … Read more