GSSSB Surveyor Recruitment 2025 | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સર્વેયર ભરતી 2025
ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ (GSSSB) દ્વારા જાહેર કરાયેલ સર્વેયર ભરતી 2025 એક મહત્વપૂર્ણ ભરતીમાંની એક છે, જે ઉમેદવારોને સરકારી નોકરી મેળવવા માટે સુંદર મોકો આપે છે. આજના આ લેખમાં તમને આ ભરતીની તમામ માહિતી જાણવા મળશે જેમ કે મહત્વની તારીખ, પદનું નામ, ખાલી જગ્યા, પગાર ધોરણ, લાયકાત, ઉંમર મર્યાદા, અરજી પ્રક્રિયા, ફી અને પસંદગી … Read more