BSNL Apprentice Recruitment Gujarat | બીએસએનએલ એપ્રેન્ટિસ ભરતી ગુજરાત
ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL), ગુજરાત ટેલિકોમ સર્કલ દ્વારા જાહેર કરાયેલ એપ્રેન્ટિસ ભરતી એ ગુજરાતના યુવાનો માટે સરકારી ક્ષેત્રમાં તાલીમ મેળવીને ભવિષ્યમાં સારી નોકરી મેળવવાની એક ઉત્તમ તક છે. જો તમે હાલમાં જ અભ્યાસ પૂર્ણ કર્યો છે અને કોઈ પ્રકારનો અનુભવ નથી અને સરકારી વિભાગમાં અનુભવ મેળવવા માંગતા હો, તો આ ભરતી તમારા માટે ખુબજ … Read more