પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના 2025 | PM Surya Ghar Yojana 2025

PM Surya Ghar Yojana 2025

પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક નવી અને લાભદાયી ઊર્જા યોજના છે, જેના માધ્યમથી સામાન્ય લોકોને દર મહિને 300 યુનિટ સુધી મફતમાં વીજળી મળી શકે છે. આ યોજના હેઠળ પાત્ર ઘરમાલિકો માટે છત ઉપર સોલાર પેનલ લગાડવાની સુવિધા આપવામાં આવે છે અને સરકાર તેની પાછળ 78 હજાર રૂપિયા સુધીની સબસિડી … Read more