Advertisement

HUDCO Recruitment 2025: હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા 50+ વિવિધ પદો પર ભરતી જાહેર

Advertisement

HUDCO એટલે કે હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા બહાર પાડવામાં આવેલ આ ભરતી જાહેરાત, ટેકનિકલ ક્ષેત્રમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક સારી તક બની શકે છે. જો તમે ભવિષ્ય સુરક્ષિત નોકરી કરવા ઈચ્છો છો, તો HUDCO ની ભરતી ખાસ તમારા માટે છે. આજના આ લેખમાં આપણે HUDCO ભરતીની તમામ મહત્વની વિગતો – જેવી કે મહત્વની તારીખો, પોસ્ટોના નામ, કુલ ખાલી જગ્યાઓ, પગાર ધોરણ, લાયકાત, ઉંમર મર્યાદા, અરજી કેવી રીતે કરવી, અરજી ફી અને પસંદગી પ્રક્રિયા વગેરે બાબતો સરળ ગુજરાતી ભાષામાં વિગતે સમજશું, જેથી તમે યોગ્ય તૈયારી સાથે સમયસર અરજી કરી શકો અને નોકરી મેળવી શકો.

મહત્વની તારીખ

હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની શરૂઆત 27 સપ્ટેમ્બર 2025 થી થઈ રહી છે. આ તારીખ એ ઉમેદવારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે દિવસે HUDCO ની ઓફિશિયલ કારકિર્દી પોર્ટલ ઉપર અરજી ફોર્મ ભરવાનું ઓપન થશે. આ અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે, એટલે કે ઉમેદવારોને કાયમી ઓફિસ કે પોસ્ટ ઓફિસે જવાની જરૂર નથી. હાલની જાહેરાત અનુસાર અરજી કરવાની છેલ્લી તારીખ 17 ઓકટોમ્બર 2025 છે. તેથી જે ઉમેદવારો આ નોકરી માટે લાયક છે તેમને સલાહ આપવામાં આવે છે કે તેઓ છેલ્લી તારીખ પેહલા શક્ય તેટલી વહેલી તકે તેમની અરજી સબમિટ કરી દો.

See also  GACL Recruitment 2025: ગુજરાત એલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા વિવિધ પદો પર કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર ભરતી જાહેર

તમામ પોસ્ટના નામ

હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ આ ભરતી અંતર્ગત વિવિધ પદો માટે ભરતી કરે છે. અહીં કુલ 7 પ્રકારની પોસ્ટ્સ માટે તક મળી રહી છે. જેમાં ડીજીએમ, એજીએમ, સિનિયર મેનેજર, મેનેજર અને ટ્રેઇની ઓફિસર જેવા વિવિધ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે.

તમામ પોસ્ટ માટે ખાલી જગ્યા

હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતીમાં કુલ 79 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. જગ્યાઓ ને લગતી વધુ માહિતી નીચે માં જણાવેલ છે.

  • Projects:
    DGM (5) + AGM (3) + Sr. Manager (5) + Manager (2) + Trainee Officer (15) = 30
  • Finance:
    DGM (4) + AGM (2) + Sr. Manager (6) + Manager (4) + Trainee Officer (14) = 30
  • Law:
    Trainee Officer (3) + Sr. Manager (1) = 4
  • HR & Admin:
    Manager (1) + Deputy Manager (1) + Trainee Officer (2) = 4
  • IT:
    Sr. Manager (1) + Manager (1) + Trainee Officer (2) = 4
  • Economics:
    DGM (1) + Trainee Officer (1) = 2
  • Official Language:
    Trainee Officer (1) = 1

તમામ પોસ્ટ માટે પગાર

હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ માં વિવિધ ગ્રેડ તરીકે પસંદ થનારા ઉમેદવારોને બહુ જ આકર્ષક પગાર ધોરણ આપવામાં આવે છે. પસંદગી થયા બાદ, ઉમેદવારને રૂ. 80,000 – થી લઈને રૂ. 2,20,000- સુધીનો માસિક પગાર મળશે. પગાર વિશે ની વધુ માહિતી નીચે જણાવેલ છે.

See also  Surat Municipal Corporation Recruitment: સુરત મહાનગરપાલિકા દ્વારા S.D.B.,S.S.S.,S.S.B. જેવા વિવિધ પદો પર ભરતી જાહેર
વિભાગહોદ્દોલેવલપગારધોરણ (₹)
ProjectsDeputy General ManagerE-580,000 – 2,20,000
ProjectsAssistant General ManagerE-470,000 – 2,00,000
ProjectsSenior ManagerE-360,000 – 1,80,000
ProjectsManagerE-250,000 – 1,60,000
ProjectsTrainee OfficerE-140,000 – 1,40,000
FinanceDeputy General ManagerE-580,000 – 2,20,000
FinanceAssistant General ManagerE-470,000 – 2,00,000
FinanceSenior ManagerE-360,000 – 1,80,000
FinanceManagerE-250,000 – 1,60,000
FinanceTrainee OfficerE-140,000 – 1,40,000
LawTrainee OfficerE-140,000 – 1,40,000
LawSenior ManagerE-360,000 – 1,80,000
HR & AdminManagerE-250,000 – 1,60,000
HR & AdminDeputy ManagerE-140,000 – 1,40,000
HR & AdminTrainee OfficerE-140,000 – 1,40,000
ITSenior ManagerE-360,000 – 1,80,000
ITManagerE-250,000 – 1,60,000
ITTrainee OfficerE-140,000 – 1,40,000
EconomicsDeputy General ManagerE-580,000 – 2,20,000
EconomicsTrainee OfficerE-140,000 – 1,40,000
Official LanguageTrainee OfficerE-140,000 – 1,40,000

વયમર્યાદા

હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ભરતી માટે ઉમેદવારોની ઉંમર માટે ચોક્કસ મર્યાદા નક્કી કરવામાં આવી છે. 1 જુલાઈ 2025 ના રોજ ઉમેદવારની ઉંમરનો અંદાજ લેવામાં આવશે. તમાંમ કેટેગરીના ઉમેદવારો માટે નુન્યતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવી છે.

See also  UPSC Recruitment 2025: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા 400+ ઈન્જિનિયરિંગ ના પદો પર સ્ત્રીઓ તથા પુરુષો માટે ભરતી જાહેર

તમામ પોસ્ટ માટે લાયકાત

હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ભરતી માટે સિવિલ/ઇલેક્ટ્રિકલ/ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ/મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી (ઓછામાં ઓછા 60% ગુણ સાથે). ઇચ્છનીય: ફાઇનાન્સમાં વિશેષતા સાથે MBA/2 વર્ષનો પીજી ડિપ્લોમા સુધી ની લાયકાત હોવી જોઈએ.

અરજી ફી

અરજી ફી અંગે હજી સુધી સંપૂર્ણ માહિતી જાહેર કરાઈ નથી. હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ભરતી ભરતી દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતીની સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે,ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની અરજી ફી ચુકવાની નથી.

પસંદગી પ્રક્રિયા

હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ઉમેદવારોની પસંદગી અલગ – અલગ લાયકાત પ્રમાણે કરવામાં આવશે.તેથી વધુ માહિતી જાણવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

જરૂરી ડોક્યુમેન્ટસ

આ ભરતી પ્રક્રિયા દરમિયાન BHEL દ્વારા કેટલીક મહત્વની માહિતી અને પ્રમાણપત્રો માંગવામાં આવશે. જેમાં શાળાની માધ્યમિક પાસનો પ્રમાણપત્ર (ધોરણ 10), ITI/NTC/NACના પ્રમાણપત્રો, જન્મ તારીખ પુરાવા તરીકેનો દાખલો, આધાર કાર્ડ અથવા અન્ય ઓળખપત્ર, પાસપોર્ટ સાઈઝ ફોટો, જાતિ પ્રમાણપત્ર (અનામત ઉમેદવારો માટે) વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ દસ્તાવેજો ફોર્મ ભરતી વખતે સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. ફોર્મ રિજેક્ટ ન થાય તે માટે ડોક્યુમેન્ટસ સ્પષ્ટ અને સાચા હોવા જોઈએ.

અરજી પ્રક્રિયા

આ ભરતી માટેની આખી અરજી પ્રક્રિયા ઓનલાઇન છે. ઉમેદવારોએ હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ની સત્તાવાર વેબસાઇટ પર જઈને કારકિર્દી વિભાગમાં પ્રવેશ મેળવવો. ત્યાં “Financing InfrastructureBeyond Housing” હેઠળ અરજી લિંક આપવામાં આવશે. અરજી કરતા પહેલા ઉમેદવારોએ સમગ્ર સૂચના વાંચવી, જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર રાખવા, પછી ઓનલાઇન ફોર્મ ભરવું. ફોર્મ ભર્યા પછી “સબમિટ” કરો અને તેનો acknowledgment ડાઉનલોડ કરીને સાચવી રાખો. ફી ભરવાની તારીખ અને પ્રક્રિયા પણ ત્યારબાદ આપવામાં આવશે.

અરજી કરવા માટેની લિંક

ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો

નોંધ: આ માહિતી ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ ભરતીની સત્તાવાર જાહેરાતના આધારે આપવામાં આવી છે. અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઇટ પર વિગતો ચોક્કસ ચકાસી લો.

Leave a Comment