Advertisement

GACL Recruitment 2025: ગુજરાત એલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા વિવિધ પદો પર કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર ભરતી જાહેર

Advertisement

GACL Recruitment 2025: ગુજરાત ના જિલ્લા કક્ષા એ સારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ગુજરાત એલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા એક મહત્વપૂર્ણ ભરતી જાહેર કરવામાં આવી છે. દેશના વિવિધ રાજ્યોમાં આવેલ શાખાઓમાં નવી જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં અનુકૂળ પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા અને અન્ય શરતો પણ જાહેર કરવામાં આવી છે. આ ભરતી કયા પદ માટે છે, કેટલી જગ્યાઓ છે, શું લાયકાત જોઈએ, તમામ માહિતી આજે આપણે આ લેખમાં સરળ અને સામાન્ય ભાષામાં વિગતવાર જાણીશું.

મહત્વની તારીખ

ગુજરાત એલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ભરતી માટે ઓફલાઈન અરજી કરવાની શરૂઆત 14 ઓકટોમ્બર 2025 થી થઈ ગઈ છે. છેલ્લી તારીખ 28 ઓકટોમ્બર 2025 છે. ઈચ્છુક ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ છેલ્લી તારીખની રાહ જોયા વિના વહેલી તકે અરજી પ્રક્રિયા પૂર્ણ કરી દે.

પોસ્ટનું નામ અને જગ્યાઓની સંખ્યા

આ ભરતી અંતર્ગત ગુજરાત એલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા મેનેજર, એન્જિનિયર, ઓફિસર, કેમિસ્ટ, ટ્રેઇની વગેરે ના પદો પર ભરતી કરવામાં આવશે. કુલ ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી નથી. આ ભરતી માં અરજી કરવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

See also  Surat Municipal Corporation Recruitment: સુરત મહાનગરપાલિકા દ્વારા S.D.B.,S.S.S.,S.S.B. જેવા વિવિધ પદો પર ભરતી જાહેર

પગાર ધોરણ

ગુજરાત એલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ની ભરતી માટે પદો પ્રમાણે પગાર આપવામાં આવશે, પગાર ને લગતી વધુ માહિતી જાણવા નીચે આપેલ જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે વિવિધ ચરણોમાં પસંદગી પ્રક્રિયા થાય છે. આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી તેમની શૈક્ષણિક લાયકાત અને ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.

વય મર્યાદા

આ ભરતી માટે નુન્યતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી 1 સપ્ટેમ્બર 2025 ના આધાર પર કરવામાં આવશે. ઉંમર ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

આ પણ વાંચો – અમદાવાદ મહાનગરપાલિકા બગીચા વિભાગ ભરતી

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

આ ભરતી માં અરજી કરવા માટે અરજદાર પાસે પદો પ્રમાણે અલગ – અલગ લાયકાત હોવી જોઈએ. લાયકાત અંગે વધુ માહિતી તમે જાહેરાતમાંથી મેળવી શકો છો.

  • સંબંધિત હોદ્દા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અને અનુભવ ઉમેદવારોએ અધિકૃત વેબસાઈટ પરથી તપાસવા વિનંતી છે.
  • ટેકનિકલ પોસ્ટ માટે ઉમેદવાર પાસે સંબંધિત ક્ષેત્રમાં ડિગ્રી અથવા ડિપ્લોમા હોવો જરૂરી છે.
  • મેનેજમેન્ટ પોસ્ટ માટે યોગ્ય મેનેજમેન્ટ અનુભવ ધરાવતા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે.
See also  AMC Recruitment 2025: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયક ઓડિટર ના પદો પર ભરતી જાહેર

અરજી ફી

ગુજરાત એલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ દ્વારા જાહેર થયેલી આ ભરતીની માહિતીમાં જણાવાયું છે કે અરજી કરવા માટે General / OBC / EWS કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી માફ છે. જયારે SC / ST / PwBD ના ઉમેદવાર માટે પણ અરજી ફી માફ છે.

આ પણ વાંચો – પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના 2025

અરજી પ્રક્રિયા

GACL ભરતી માટે અરજી માત્ર ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે. તમારે સત્તાવાર વેબસાઈટ http://www.gacl.com/ પર જઈને પહેલા રજીસ્ટ્રેશન કરવું પડશે. ત્યારબાદ તમારી સંપૂર્ણ વિગતો સાથે ફોર્મ ભરવાનું રહેશે, જેમાં તમે ફોટો, સહી, ડોક્યુમેન્ટ અપલોડ કરશો અને અરજી ફી ભરીને ફાઈનલ સબમિટ કરશો. ફોર્મ ભર્યા પછી તેનું acknowledgment જરૂરથી ડાઉનલોડ કરીને સાચવી રાખવું.

અરજી કરવા માટેની લિંક

ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
mahitiweb.com જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: આ માહિતી GACL ની સત્તાવાર જાહેરાતના આધારે આપવામાં આવી છે. અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઇટ પર વિગતો ચોક્કસ ચકાસી લો.

Leave a Comment