Canara Bank Recruitment: ગુજરાત ના જિલ્લા કક્ષા એ સારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે કેનેરા બેંક દ્વારા એક મહત્વપૂર્ણ ભરતી જાહેર કરવામાં આવી છે. દેશના વિવિધ રાજ્યોમાં આવેલ શાખાઓમાં નવી જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં અનુકૂળ પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા અને અન્ય શરતો પણ જાહેર કરવામાં આવી છે. આ ભરતી કયા પદ માટે છે, કેટલી જગ્યાઓ છે, શું લાયકાત જોઈએ, તમામ માહિતી આજે આપણે આ લેખમાં સરળ અને સામાન્ય ભાષામાં વિગતવાર જાણીશું.
મહત્વની તારીખ
કેનેરા બેંક ભરતી માટે ઓફલાઈન અરજી કરવાની શરૂઆત 23 સપ્ટેમ્બર 2025 થી થઈ ગઈ છે. છેલ્લી તારીખ 12 ઓકટોમ્બર 2025 છે. ઈચ્છુક ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ છેલ્લી તારીખની રાહ જોયા વિના વહેલી તકે અરજી પ્રક્રિયા પૂર્ણ કરી દે.
પોસ્ટનું નામ અને જગ્યાઓની સંખ્યા
આ ભરતી અંતર્ગત કેનેરા બેંક દ્વારા એપ્રેન્ટિશિપ ના પદો પર ભરતી કરવામાં આવશે. કુલ 3500 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
પગાર ધોરણ
કેનેરા બેંક ની ભરતી માટે પદો પ્રમાણે પગાર ₹15,000 આપવામાં આવશે, પગાર ને લગતી વધુ માહિતી જાણવા નીચે આપેલ જાહેરાત વાંચો.
- ₹10,500 બેંક તરફથી
- ₹4,500 સરકાર DBT દ્વારા
- સમયગાળો: 12 મહિના
- કોઈ પેન્શન/બોનસ/અન્ય લાભ લાગુ નહીં
- દર વર્ષે 12 કેઝ્યુઅલ રજા (એક વખતે વધુમાં વધુ 4)
પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટે વિવિધ ચરણોમાં પસંદગી પ્રક્રિયા થાય છે. આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી તેમની શૈક્ષણિક લાયકાત અને ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.
- Merit List:
- રાજ્યવાર 12મી (HSC/10+2/Diploma)ના ગુણના આધારે
- GEN/OBC/EWS માટે 60%
- SC/ST/PwBD માટે 55%
- ટાઈ થાય તો વધુ ઉંમર ધરાવનારને પ્રાથમિકતા
- Local Language Test:
- માત્ર તે ઉમેદવારો માટે જેમણે 10મી/12મીમાં સ્થાનિક ભાષા ભણેલ ન હોય
- Document Verification & Medical Test:
- જોડાણ સમયે મૂળ પ્રમાણપત્રો જરૂરી
- શારીરિક રીતે તંદુરસ્ત હોવું જરૂરી
વય મર્યાદા
આ ભરતી માટે નુન્યતમ ઉંમર 20 થી 28 વર્ષ વર્ષ રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી 1 સપ્ટેમ્બર 2025 ના આધાર પર કરવામાં આવશે. ઉંમર ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.
- SC/ST માટે: +5 વર્ષ છૂટ
- OBC (NCL): +3 વર્ષ
- PwBD: +10 વર્ષ
આ પણ વાંચો – અમદાવાદ મહાનગરપાલિકા બગીચા વિભાગ ભરતી
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
આ ભરતી માં અરજી કરવા માટે અરજદાર પાસે પદો પ્રમાણે અલગ – અલગ લાયકાત હોવી જોઈએ. લાયકાત અંગે વધુ માહિતી તમે જાહેરાતમાંથી મેળવી શકો છો.
- કોઈપણ માન્ય યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન (01.01.2022 પછી અને 01.09.2025 પહેલાં પૂર્ણ થયેલ હોવું જોઈએ)
- 10મી કે 12મી ધોરણમાં રાજ્યની સ્થાનિક ભાષા ભણેલ હોવી જોઈએ
- નહિ ભણેલ હોય તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે ભાષા પરીક્ષા આપવી પડશે.
- અગાઉ કોઈ એપ્રેન્ટિશિપ કરી ન હોય
- ગ્રેજ્યુએશન પછી 1 વર્ષથી વધુ સમય નોકરી ન કરી હોય
અરજી ફી
કેનેરા બેંક દ્વારા જાહેર થયેલી આ ભરતીની માહિતીમાં જણાવાયું છે કે અરજી કરવા માટે General / OBC / EWS કેટેગરીના ઉમેદવારો માટે ₹500 અરજી ફી ચુકવાની રહેશે. જયારે SC / ST / PwBD ના ઉમેદવાર માટે અરજી ફી માફ છે.
આ પણ વાંચો – પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના 2025
અરજી પ્રક્રિયા
કેનેરા બેંક ભરતી માટે અરજી માત્ર ઓનલાઈન જ સ્વીકારવામાં આવશે. તમારે સત્તાવાર વેબસાઈટ https://www.canarabank.bank.in/ પર જઈને પહેલા રજીસ્ટ્રેશન કરવું પડશે. ત્યારબાદ તમારી સંપૂર્ણ વિગતો સાથે ફોર્મ ભરવાનું રહેશે, જેમાં તમે ફોટો, સહી, ડોક્યુમેન્ટ અપલોડ કરશો અને અરજી ફી ભરીને ફાઈનલ સબમિટ કરશો. ફોર્મ ભર્યા પછી તેનું acknowledgment જરૂરથી ડાઉનલોડ કરીને સાચવી રાખવું.
અરજી કરવા માટેની લિંક
| ઓફિશિયલ નોટિફિકેશન માટે | અહીં ક્લિક કરો |
| ઓફિશિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
| mahitiweb.com જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: આ માહિતી બેંક ઓફ બરોડાની સત્તાવાર જાહેરાતના આધારે આપવામાં આવી છે. અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઇટ પર વિગતો ચોક્કસ ચકાસી લો.