Advertisement

Government Printing and Stationery Office Recruitment:સરકારી મુદ્રણ અને લેખનસામગ્રી કચેરી દ્વારા વર્ગ-3 ના પદો પર અરજી ફી વગર ભરતી જાહેર

Advertisement

Government Printing and Stationery Office Recruitment: ગુજરાત ના જિલ્લા કક્ષા એ સારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સરકારી મુદ્રણ અને લેખનસામગ્રી કચેરી દ્વારા એક મહત્વપૂર્ણ ભરતી જાહેર કરવામાં આવી છે. દેશના વિવિધ રાજ્યોમાં આવેલ શાખાઓમાં નવી જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં અનુકૂળ પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા અને અન્ય શરતો પણ જાહેર કરવામાં આવી છે. આ ભરતી કયા પદ માટે છે, કેટલી જગ્યાઓ છે, શું લાયકાત જોઈએ, તમામ માહિતી આજે આપણે આ લેખમાં સરળ અને સામાન્ય ભાષામાં વિગતવાર જાણીશું.

મહત્વની તારીખ

સરકારી મુદ્રણ અને લેખનસામગ્રી કચેરી ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની શરૂઆત 27 સપ્ટેમ્બર 2025 થી થઈ ગઈ છે. છેલ્લી તારીખ 07 ઓકટોમ્બર 2025 છે. ઈચ્છુક ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ છેલ્લી તારીખની રાહ જોયા વિના વહેલી તકે અરજી પ્રક્રિયા પૂર્ણ કરી દે.

પોસ્ટનું નામ અને જગ્યાઓની સંખ્યા

આ ભરતી અંતર્ગત સરકારી મુદ્રણ અને લેખનસામગ્રી કચેરી દ્વારા ડી.ટી.પી. ઓપરેટર, વર્ગ-3,આસિસ્ટન્ટ બાઇન્ડર,આસિસ્ટન્ટ મશીનમેન,કોપી હોલ્ડર,જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટ ના પદો પર ભરતી કરવામાં આવશે. કુલ 105 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. આ ભરતી માં અરજી કરવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

See also  Bharat Heavy Electricals Limited Recruitment 2025 | ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ ભરતી 2025

પગાર ધોરણ

સરકારી મુદ્રણ અને લેખનસામગ્રી કચેરી ની ભરતી માટે પગાર ધોરણ કરાર આધારિત રહેશે, જેમાં શરૂઆતનો પગાર ₹12,500/- થી 16,000 રહેશે. આ ભરતી ૧૧ માસના કરાર આધારિત રહેશે.

પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે વિવિધ ચરણોમાં પસંદગી પ્રક્રિયા થાય છે. આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી તેમની શૈક્ષણિક લાયકાત અને ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.

વય મર્યાદા

આ ભરતી માટે નુન્યતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી 1 ફેબ્રુઆરી 2025 ના આધાર પર કરવામાં આવશે. ઉંમર ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

આ પણ વાંચો – અમદાવાદ મહાનગરપાલિકા બગીચા વિભાગ ભરતી

શૈક્ષણિક લાયકાત અને અનુભવ

આ ભરતી માં અરજી કરવા માટે અરજદાર ધોરણ 10 પાસ ,ITI તથા માન્ય યુનિવર્સિટી માંથી કોઈપણ શાખામાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. લાયકાત અંગે વધુ માહિતી તમે જાહેરાતમાંથી મેળવી શકો છો.

અરજી ફી

સરકારી મુદ્રણ અને લેખનસામગ્રી કચેરી દ્વારા જાહેર થયેલી આ ભરતીની માહિતીમાં જણાવાયું છે કે અરજદારને કોઈ પણ રીતે અરજી માટે ફી ભરવાની હોતી નથી. એટલે આ ભરતી પ્રક્રિયામાં જોડાવા માટે કોઈ પ્રકારની અરજી ફી ચુકવાની નથી.

See also  GTU Recruitment 2025: ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા વિવિધ પદો પર કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર ભરતી જાહેર

આ પણ વાંચો – પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના 2025

અરજી પ્રક્રિયા

  • ઉમેદવાર મિત્રોને ખાસ વિનંતી છે કે અરજી કરતા પહેલા, જાહેરાતને ધ્યાનપૂર્વક વાંચી લો. ખાતરી કરી લો કે તમે આ ભરતી માટે નિર્ધારિત લાયકાત અને શરતો પૂર્ણ કરો છો. તમારી યોગ્યતા ચકાસ્યા બાદ જ અરજી કરશો.
  • ઉમેદવારમિત્રો ખાસ નોંધ લે કે આ એક વૉક-ઇન ઇન્ટરવ્યુ છે.
  • તેથી તમારા જાહેરાત માં જણાવેલ ડૉક્યુમેન્ટ નીચે આપેલા એડ્રેસ પર અરજી રૂબરૂ, સાદી ટપાલ, રજી. એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવા આપવા.
  • નિયામકશ્રી, સરકારી મુદ્રણ અને લેખનસામગ્રી કચેરી, બ્લોક નં. 8, ચોથો માળ, ઉદ્યોગભવન, સેક્ટર-11, ગાંધીનગર – 382011
  • અને આ રીતે તમારા ડોક્યુમેન્ટ સંસ્થા ને મળ્યા બાદ તમારી અરજી સફળતા પૂર્વક પૂર્ણ થયી જશે.

અરજી કરવા માટેની લિંક

ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો

નોંધ: આ માહિતી બેંક ઓફ બરોડાની સત્તાવાર જાહેરાતના આધારે આપવામાં આવી છે. અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઇટ પર વિગતો ચોક્કસ ચકાસી લો.

Leave a Comment